Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કન્નડ અભિનેત્રી સંજના ગલરાનીની ડ્રગ્સ રેકેટ મામલામાં થઇ ધરપકડ

બેંગલુરૂ પોલિસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચ (સીસીબી)એ  સેંડલવુડ ડ્રગ્સ રેકેટ મામલાા કન્નડ  અભિનેત્રી સંજના ગલરાનીની ધરપકડ કરી છે સંયુકત આયુકત (અપરાધ) સંદીપ પાટીલએ  બતાવ્યુ કે સવારે એમના બેંગલુરમાં આવેલ ઘરની તલાસી લેવામા આવી હતી. ગયા શુક્રવારના કન્નડ અભિનેત્રી રાગીણી હિવેદીની પણ આ મામલામા ધરપકડ કરવામા આવી હતી.

(11:21 pm IST)
  • મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે : તેણે કહેલ કે તે એ સીમ્‍ટોમેટીક છે access_time 5:53 pm IST

  • કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થતા કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણી ધીરે ધીરે રાબેતા મુજબનું કાર્ય કરશે અને પૂર્ણ સમય હાજર રહેશે access_time 3:53 pm IST

  • અમદાવાદના પાલડી સર્વે વિસ્‍તારમાં આંબેડકર રિવર બ્રીજની બીજી બાજુ કેન્‍દ્ર સરકારના ઉડ્ડયન ખાતાને જમીન સોંપવામાં આવી છે : અમદાવાદ કોર્પોરશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીએ સી પ્‍લેન સર્વિસ માટે સાબરમતી રીવરફ્રન્‍ટ ઉપર વોટર એરોડ્રામ બનાવવા ૪૦૪૭ ચોરસ મીટર જમીન ફાળવી આપી છે : આ વોટર એરોડ્રામનો પ્રારંભ ૩૧ ઓકટોબરે નરેન્‍દ્રભાઈના હસ્‍તે થાય તેવી સંભાવના છે : આ માટે કોન્‍ક્રીટ પ્‍લેટફોર્મ સાબરમતી રીવરફ્રન્‍ટ તરફ રવાના કરવામાં આવ્‍યુ છે : સ્‍પાઈસ જેટ વિમાની સેવા સાબરમતી રીવરફ્રન્‍ટથી સરદાર સરોવર વચ્‍ચે સી પ્‍લેનની સર્વિસ ઓપરેટ કરશે access_time 5:56 pm IST