Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટમાં સાંજે વધુ 49 સહિત આજે કુલ 96 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસનો આંક 4150એ પહોંચ્યો આજે 61 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : આજ સુધીમાં કોરોનાને કારણે 81 મૃત્યુ થયા

રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 49 અને બપોરે 47 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 96 કેસ નોંધાયા  આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 49 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા

કુલ કેસ ૪૧૫૦ થયા. હાલ 1378 દર્દીઓ  સારવાર હેઠળ છે. આજન 61 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.આજ સુધીમાં કોવિડ ડેથ ૮૧ થયા છે.

(7:24 pm IST)
  • કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થતા કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણી ધીરે ધીરે રાબેતા મુજબનું કાર્ય કરશે અને પૂર્ણ સમય હાજર રહેશે access_time 3:53 pm IST

  • દેશમાં કોરોના બેફામ બન્યો : નવા 96,760 પોઝિટિવ કેસ નોંધાયા :1213 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનના રેકોર્ડબ્રેક નવા 96,760 કેસ ઉમેરાતા કુલ કેસની સંખ્યા 44,59,725 થઇ :9,42,796 એક્ટીવ કેસ : વધુ 70,899 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 35,39,983 રીકવર થયા : વધુ 1213 લોકોના મોત સાથે મૃત્યુઆંક 76,304 થયો access_time 1:16 am IST

  • અત્યારે મોડી રાત્રે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર વાદળાઓની સારી એવી જમાવટ જોવા મળે છે. આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે access_time 10:49 pm IST