Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ખાલિસ્‍તાની તાકતોને પાકિસ્‍તાન આપી રહ્યુ છે સમર્થન ભારતને ગંભીર ખતરોઃ કનાડાઇ થિંક ટેંક

કનાડાની એક પ્રમુખ થિંક ટેંકની રિપોર્ટ  અનુસાર તથા કથિત ખાલિસ્‍તાન પાછળની અસલી તાકતોને પાકિસ્‍તાનથી સમર્થન મળી રહ્ય છે. અને આનાથી ભારત અને કનાડાને ગંભીર ખતરો છે રિપોર્ટ પ્રમાણે હજુ પણ પાકિસ્‍તાનામાં જીવિત છે જયાં જેહાદી સમૂહો પોતાના દુશ્‍મન ભારત વિરૂધ્‍ધ સિમ અલગાવવાદિયો સાથે લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે.

(10:33 pm IST)
  • ઉધ્ધવ સે 'પંગા'? કંગના રનૈાત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ :અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મૂકાયો આરોપ :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ઘવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. તો બીજી તરફ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ઘ આપત્ત્િ।જનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ઉદ્ઘવ ઠાકરે ઉપર આપત્ત્િ।જનક ટિપ્પણી કરવામાં આવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે access_time 3:52 pm IST

  • દેશમાં કોરોનાનો વિસ્ફોટ :છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 95,529 નવા પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 1168 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 95,529 કેસ વધ્યા: કુલ કેસની સંખ્યા 44.62.965 થઇ : 9,18,185 એક્ટીવ કેસ :વધુ 73,057 દર્દીઓ સાજા થતા કુલ 34,69,084 રિકવર થયા : વધુ 1168 લોકોના મોત સાથે મૃત્યુઆંક 75,091 થયો access_time 12:45 am IST

  • હવે લાંબા સમય સુધી નહીં લટકતી રહે ભ્રષ્ટ્રાચારની ફાઈલો : કેન્દ્રીય વિજિલન્સ કમિશને લીધો મોટો નિર્ણંય : કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોના સીવીઓ તરફથી ભ્રષ્ટ્રાચારની ફરિયાદોના નિવારણ માટે થતા વિલબથી કેન્દ્રીય વિજિલન્સ કમિશન પરેશાન : હવે સમય મર્યાદામાં ફરિયાદોના નીલકની માટે સમય મર્યાદા નક્કી કરવા સહીત અન્ય વ્યવસ્થામાં ફેરફાર કરવા નિર્ણંય કર્યો છે access_time 11:45 pm IST