Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯ના કારણ ૨૦૨૦માં વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ૭ ટકા સુધીના ઘટાડાનુ અનુમાનઃ રિપોર્ટ

સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેશ દ્વારા જારી રીપોર્ટ અનુસાર કોવિડ-૧૯ સંકટમા જારી લોકડાઉનને કારણ ૨૦૨૦માં  વૈશ્વિક કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જનમાં  ૪ ટકાથી ૭ ટકા સુધી ઘટાડો આવવાની સંભાવના છે જો કે રિપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે કાર્બન ડાયોકસાઇડ ઉત્સર્જનમાં ઘટાડોનુ સ્ટીક અનુમાન કોવિડ-૧૯ના આંકડા અને એમનાથી લડવામા સયંકારોની પ્રતિક્રિયા પર નિર્ભર રહેશે.

(11:18 pm IST)
  • દ્વારકા શહેરના પી.આઈ કોરોનાથી સંક્રમિત : હોમ આઇસોલેશન થયા access_time 11:10 pm IST

  • રાજકોટઃ દેના બેંક જાગનાથ શાખામાં આજે પાંચ કર્મચારીઓને કોરોના થયાનું બહાર આવતા બેંક બે દિવસ માટે બંધ કરવા નિર્ણય access_time 12:44 pm IST

  • ગાંગુલી યુએઇ જવા માટે રવાના : આઇપીએલ ર૦ર૦ ટુર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી યુ.એ.ઇ.જવા રવાના થયા ત્યારે ઈન્સ્ટ્રાગ્રામમાં ફોટા શેર કર્યા છે. access_time 6:17 pm IST