Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

બોલીવુડ એકટ્રેસ કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ મામલાની હાઇકોર્ટમાં સુનાવણી રર સપ્ટેમ્બર સુધી ટળી

બોલીવુડ એકટ્રેસ કંગના રનૌતની મુંબઇમાં આવેલી ઓફિસમાં બીએમસીની તોડફોડનો મામલો વેગ પકડી ગયો છે. કંગનાએ બીએમસીની તોડફોડ વિરૂધ્ધ બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે આજ બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી હતી જેને કોર્ટએ રર સપ્ટેમ્બર સુધી ટાળી છે. હાઇકોર્ટએ રર સપ્ટે. સુધી ઓફિસમાં તોડફોડની મનાઇ કરી છે.

(11:22 pm IST)
  • વિમાના પ્રિમીયમ ઉપર હાલનો ૧૮% જીએસટી દર ઘટાડીને ૫ ટકા કરવા માટે આઈઆરડીએઆઈ એ નાણામંત્રી નિર્મલા સીતારમનનો સંપર્ક સાધ્‍યો છે : કોરોના મહામારીમાં જીએસટી દર ઘટાડવાથી વિમા ક્ષેત્રને નવુ જોમ મળશે access_time 5:56 pm IST

  • આત્‍મનિર્ભર ભારત યોજના માટે હાઈવે મંત્રાલયે ૧૦ હજાર કરોડ ફાળવ્‍યા છે access_time 5:57 pm IST

  • સરહદ ઉપર ટેન્સન વધતું જ જાય છે? અરૂણાચલની સરહદે આખું ગામ ખાલી થઇ ગયું : અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી મેકમોહન લાઇન નજીકના ગ્રામજનોએ તેમનું ગામડું ખાલી કરી નાખ્યું હોવાનું ઇસ્ટમોજો જણાવે છે. અરૂણાચલ પ્રદેશના ઝેમીથાંગ સર્કલથી ૩૦ કી.મી. દૂર સરહદે આવે તાકસાંગ નામનું ગામ છોડીને ગ્રામજનો ભાગી ગયા છે. access_time 11:31 am IST