Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ની તમામ ૮ બેઠકો પર ભાજપ પૂરપાટ આગળ દોડ્યો જાય છે : બિહારમાં તેજસ્વી યાદવ નું મહાગઠબંધન પ્રારંભમાં આગળ નીકળી ગયા પછી ભાજપ-નીતીશનો એનડીએ મોરચો 128 બેઠકો ઉપર લીડ સાથે આગળ, જોકે ૪૧ બેઠકો ઉપર અઢીસોથી 1000 મતની નજીવી સરસાઈ ભાજપના મોરચાને મળી છે ચૂંટણી પંચ કહે છે પરિણામો મોડા થશે

(1:19 pm IST)