Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ટોક શો હોસ્ટની ટિપ્પણી પછી ઓન-એયર કોવિડ-૧૯ વેકસીન લેશે ઇવાંકા ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પએ કહ્યું છે કે તે દ વ્યૂ ટોક શો પર કોવિડ-૧૯ની વેકસીન  ઓન-એયર લેશે. શોની હોસ્ટ જોય બેહરએ કહ્યું હતું હું વેકસીન ત્યારે લઇશ જયારે ઇવાંકા લેશે. ઇવાંકાએ કહ્યું હું એફડીએ પર ભરસો કરૃં છું બધા અમેરિકીયોએ કરવો જોઇએ. વાયરસનો ખાત્મો કરવો અમારી સામૂહિક પ્રાથમિકતા હોવી જોઇએ.

(12:09 am IST)