Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ડ્રગ ટેસ્ટમાંથી બચવા માટે રાગિણી દ્વિવેદીએ પેશાબના સેમ્પલમાં પાણી મેળવ્યું

નવી દિલ્હી : ડ્રગ્સ ખરીદારીના આરોપમાં બેંગલુરૂ પોલીસ દ્વારા ધરપકડ થયેલ કન્નડ અભિનેત્રી રાગિણી દ્વિેદીએ ડ્રગ ટેસ્ટમાં બચવા માટે પોતાના પેશાબના સેમ્પલમાં પાણી મેળવ્યું ડેક્કન હેરાલુ એ કહ્યું કે.સી. જનરલ હોસ્પિટલમાં ડોકટરોએ સેમ્પલમાં પાણી ભેળવ્યાની ઓળખ કરી લીધી રાગિણીનું બીજી વખત સેમ્પલ લેવામાં આવ્યું અને સુનિશ્ચિત કરવામાં આવ્યું કે તે એમાં પાણી ન ભેળવી શકી.

(10:31 pm IST)