Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

અમેરીકામાં કોરોનાના કહેરના પગલે ૧૦ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ

અમેરિકાના ઓન્‍ટેરીયો પ્રાંતમાં કોરોનાના કહેરને કારણે ૨૮ દિવસની કટોકટી લદાઈઃ પ્રાંતના તમામ લોકોને ઘરે રહેવા આદેશો : ટોરોન્‍ટો, ન્‍યુ યોર્ક હેમિલ્‍ટન, વિન્‍ડસર-આઇસેક્‍સ જેવા પ્રાંતોમાં શાળાઓ ૧૦ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

 

(1:27 pm IST)