Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં વોશિંગટન ડીસી ખાતે 'મિલિયન મેગા માર્ચ' દરમ્યાન ભડકી હિંસા

ટ્રમ્પ વિરોધીઓ અને ટ્રમ્પ સમર્થકો વચ્ચે ઘર્ષણ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં વોશિંગટન ડીસી ખાતે યોજવામાં આવેલ 'મિલિયન મેગા માર્ચ' દરમ્યાન શનિવારે હિંસા ભડકી ઉઠી હતી. અહીં ટ્રમ્પ વિરોધીઓ અને ટ્રમ્પ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

   ટ્રમ્પને સમર્થન આપવા માટે અને રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો સામે વિરોધ પ્રદર્શન કરવા માટે શનિવારે હજારો લોકો અમેરિકાની રાજધાની ખાતે એકઠા થયા હતા. એક અમેરિકન ન્યુઝ ચેનલે જણાવ્યું કે એન્ટિફા અને વળેક વ્હાઇસ મેટર (બીએલએમ) સમૂહોએ રૂઢિવાદી સૌંહ પ્રાઉડ બોય્સ સાથે સાથળમાં શરૂ કરી દીધી હતી.

(11:01 am IST)