Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ક્રિકેટર મોહમ્મદ શમ્મીથી અલગ રહેતી પત્નીએ રેપ અને હત્યાની ધમકીને લઇ અતિરિકત સુરક્ષા માટે અરજી કરી

ક્રિકેટર મોહમ્મદ શમ્મીથી અલગ રહેતી એમની પત્ની હસીન જહાંએ કલકતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી પોતાની અને પુત્રીની માટે અતિરિકત સુરક્ષાની માંગ કરી છે અરજીમાં એમણે ઓગષ્ટના દાખલ ફરિયાદ પર પોલિસ દ્વારા કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો. જહાંએ કહ્યું રામ મંદિર સંબંધિત પોસ્ટ પછી એમને રેપ અને હત્યાની ધમકી મળી હતી.

(12:00 am IST)