Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

હિમાચલમાં પ્રવેશ માટે કોવિડ-૧૯ નેગેટીવ સર્ટીફીકેટની જરૂરત નથીઃ હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરની ઘોષણા

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે રાજયમાં પ્રવેશ માટે હવે કોવિડ-૧૯ નેગેટીવ પ્રમાણપત્ર લાવવું જરૂરી નથી. સાથેજ એમણે કહ્યું રાજયએ પોતાની સીમાઓ પૂર્ણરીતે ખોલી નાખી છે અને હવે પ્રદેશમાં આવવા અને બહાર નીકળવા પર નોંધણીની આવશ્યકતા નથી.

 

(10:09 pm IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST