Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

અમેરીકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ નું ‘‘મૈં ચુનાવ જીત ગયા'' ટવિટ થયું વાયરલ

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનું હું ચૂંટણી જીત ગયો. ટવિટ વાયરલ થયું છે. અને ઘણા યુઝર્સએ હું બેટસમેન છું અને જો નોબેલ પુરસ્‍કાર જીતી લીધો. જેવા મોટા દાવા રજુ કરવા માટે આ ટવિટને કોટ કર્યો  એક યુઝરએ ટવિટ કયુ કે મેં યુપીએસસી પરીક્ષા ટોપ કરી છે. અન્‍ય યુઝરએ લખ્‍યું હું ઇંડિયંસનો માલિક છું.

(9:55 pm IST)