-
મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેર પર બેસીને પહોંચી પ્રાચી દેસાઈ access_time 5:48 pm IST
-
જાપાનીએ ઘરની છતને સ્પર્શ કર્યો તો માથા પર તૂટયો બરફનો પહાડ ! access_time 4:57 pm IST
-
ન્યુઝીલેન્ડમાં કારમી હાર થતા પાકિસ્તાને આફ્રિકા સામેની સીરીઝમાંથી 6 ખેલાડીઓને બહાર કર્યા access_time 11:08 am IST
-
અજય સાથે ત્રીજી વખત રકુલપ્રિત access_time 10:26 am IST
-
અનુપ્રિયાને ખુબ ફળી રહી છે વેબ સિરીઝ access_time 10:26 am IST
-
અર્જુન તેન્ડુલકરે કર્યું મુંબઈની ટીમમાં ડેબ્યુ access_time 2:47 pm IST
-
ભાજપના જ સંસદે અદાણીને કર્યો અણીયારો સવાલ : સંપત્તિ ડબલ થઇ છે તો બેંકોની લોન કેમ ભરતા નથી ? access_time 10:52 am IST
બળાત્કારીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અથવા નપુસંક બનાવી દેવો જોઈએ : પાકિસ્તાનમાં વિદેશી મહિલા ઉપર થયેલા સામુહિક બળાત્કાર મામલે પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનનું સ્ફોટક નિવેદન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ફ્રાન્સથી આવેલી મહિલા ઉપર થયેલા સામુહિક બળાત્કાર મુદ્દે પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને સ્ફોટક નિવેદન કરતા જણાવ્યું છે કે બળાત્કારીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અથવા નપુસંક બનાવી દેવો જોઈએ .મહિલાઓ સાથે અઘટિત વર્તન કરતા અથવા તેમનું યૌનશોષણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની તેમણે ચીમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ફ્રાન્સથી આવેલી મહિલા ઉપર ગુરુવારે રાત્રે તેના બંને સંતાનોની હાજરીમાં સામુહિક બળાત્કાર આચરાયો હતો.તે જયારે કારમાં જઈ રહી હતી ત્યારે કાર ખોટવાતાં મદદની રાહ જોતી હતી ત્યારે પાંચ જેટલા યુવાનો ધસી આવ્યા હતા અને તેની કારનું ડોર તોડી નાખી તેને બહાર નિર્જન જગ્યાએ ઢસડી જઈ તેના ઉપર બળાત્કાર કર્યો હતો.
-
" ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST
-
શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST
-
સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST
-
કોરોનાકાળમાં અમેરિકાનો દબદબો ઘટયો access_time 12:59 pm IST
-
ભારતનું ચીનમાં આયરન અને સ્ટીલ એકપૉર્ટમાં 10 ગણો જંગી ઉછાળો access_time 1:34 pm IST
-
મુંબઇ જાદુઇ નગરી છે : મુંબઇની પીઓકેથી તુલનાને લઇ સવાલ પર અભિનેતા મનોજ બાજપાઇની પ્રતિક્રિયા access_time 11:16 pm IST
-
કોંગ્રેસ કોરોના દર્દીઓની વ્હારે : સારવાર - સેવા માટે કંટ્રોલ રૂમ શરૂ access_time 3:29 pm IST
-
કાળીપાટના 'ડબલ મર્ડર'ના કેસના એક આરોપીની વચગાળાની જામીન અરજી રદ access_time 11:57 am IST
-
વઢવાણ સર્કલ પાસે આવેલ બગીચો વેરાન બન્યો : બાકડાઓ પણ ગાયબ access_time 11:40 am IST
-
કાલાવડ ગ્રામ્ય PSI રાદડીયાને વીડિયો પ્રકરણ નડયું : SP શ્વેતા શ્રીમાલીએ સસ્પેન્શનનો ઓર્ડર કર્યો access_time 9:18 pm IST
-
દેડીયાપાડા ખાતે આંકડા લખતા આંકડીયાને રૂ .૧૫,૫૬૦ ના મુદ્દામાલ સાથે એલ.સી.બી.એ ઝડપી પાડ્યો access_time 12:03 am IST
-
અમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં આંબેડકરનો ફોટો મુકવા આદેશ access_time 11:35 am IST
-
આ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ ૫ ફુટ ૫ ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા access_time 2:42 pm IST
-
સૌથી મોટા ડોળા કાઢવાનો પણ વર્લ્ડ રેકોર્ડ access_time 2:42 pm IST
-
કેપ્ટન વિરાટ કોહલી IPLમાં સૌથી વધારે બોલ રમ્યો છે access_time 8:05 pm IST
-
દક્ષિણ આફ્રિકન બોર્ડ અને સરકાર વચ્ચે વિવાદ વધતા મોટો સ્પૉન્સર ખસી ગયો access_time 1:35 pm IST
-
ઇટાલિયન ઓપન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બોપન્ના-શાપોવાલોવ access_time 5:26 pm IST
-
તેલુગી અભિનેત્રીની આત્મહત્યા કેસમાં નિર્માતા અશોક રેડ્ડીની ધરપકડ access_time 5:01 pm IST
-
અમિતાભ બચ્ચનની ફિલ્મ પિન્કને પુરા થયા 4 વર્ષ : કલાકારોએ યાદ કર્યા શૂટિંગના દિવસો access_time 5:00 pm IST