Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

યૂપીએ સરકારને ગબડાવવા માટે આઇએસી અને આપને બીજેપી-આરઆરએસએ કર્યા હતા તૈયાર, આની પુષ્‍ટિ થઇઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે આ વાતની પુષ્‍ટિ થઇ ગઇ છે કે ઇંડિયા અર્ગેસ્‍ટ કરપ્‍શન આંદોલન અને આમ આદમી પાર્ટીને આરએસએસ  અને બીજેપીએ લોકતંત્રને ખતમ કરવા અને તત્‍કાલીન યૂપીએ સરકારને ગબડાવવા માટે તૈયાર કર્યા હતા.

પ્રશાંત ભૂષણએ કહ્યું નજરમાં બે ચીજો છે જેના માટે મને ખેદ છે કોઇ આ નથી જોતું કે આંદોલન કાફી હદ સુધી કોંગ્રેસ સરકારને ગબડાવવા અને ખુદને સત્તામાં લાવવા માટે બીજેપી-આરએસએસ દ્વારા પોતાના સ્‍વયં આ રાજનીતિક ઉદેશ્‍યો માટે સમર્થન કરવામાં આવ્‍યું હતું.

(12:00 am IST)
  • બાબરી ધ્વંસના 48 આરોપીઓ પૈકી 16 ના મૃત્યુ થઇ ચુક્યા છે : બાકીના 32 માં લાલકૃષ્ણ અડવાણી ,મુરલી મનોહર જોશી ,ઉમા ભારતી ,સહિતનાઓનો સમાવેશ : 28 વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન બાળાસાહેબ ઠાકરે ,અશોક સિંઘલ ,મહંત અવૈદ્યનાથ સહીત 16 આરોપીઓએ ચિર વિદાય લીધી : 30 સપ્ટેમ્બરના રોજ ચુકાદો access_time 12:28 pm IST

  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST