Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સંયુકત અરબ અમીરાત (યુએઇ) ના રૃપિયા એક કરોડનો દંડ માફ કરવા પર ૧૩ વર્ષ સુધી દસ્તાવેજ વગર રહેવાવાળો શખ્સ ભારત પરત ફર્યો : કોવિડ-૧૯ મહામારીને લઇ નોકરી છુટી ગયેલ

સંયુકત અરબ અમીરાત (યુએઇ) દ્વારા રૃપિયા એક કરોડોથી વધારેનો દંડ માફ કરવા પર ૧૩ વર્ષ સુધી દસ્તાવેજ વગર ત્યાં રહેનાર ૪૭ વર્ષિય ભારતીય શખ્સ પરત આવ્યો છે. તેલંગાનાનો પ્રવાસી મજુર પોયુગોંડા મેટ્રીએ ભારતીય વાણીજ્ય દુતાવાસને બતાવ્યું કે તે ર૦૦૭માં યુએઇ આવ્યો હતો પણ એના એજન્ટએ એને છોડી દીધો  અને એનો પાસપોર્ટ પણ ન આપ્યો.

(12:00 am IST)
  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST