Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ઉતરાખંડ સીમાની નજીક ચીની નિર્માણનો ખ્યાલ આવ્યોઃ સેના એલર્ટ

પૂર્વી લદાખમાં સીમા પર તનાવ વચ્ચે ઉતરાખંડમાં ચીની નિર્માણ ગતિવિધિનો ખ્યાલ આવ્યો છે. સૂત્રોએ બતાવ્યું કે નેપાલના તિંકર લિંપુ પાસે ચીનની તરફ ઝોંપડી-નુમા આકૃતિ જોવા મળી છે. સૂત્રોએ કહ્યું ચીન પોતાની તરફ ચંપા મેદાનમાં જોજોગામના જનરલ એરિયામાં નિર્માણ ગતિવિધિયોમાં છે જોજો ગામ નેપાલના લિંકર લિંપુ પાસેથી ૭ કિલોમીટર દૂર છે.

નેપાલ સરકારએ પોતાની સેનાને લિપુલેપ ક્ષેત્રમાં ભારતીય સેનાની ગતિવિધિ પર નજર રાખવા કહ્યું છે.

(12:08 am IST)
  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST