Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

શું કાર્યવાહી કરવામાં આવીઃ ચીનની કથિત જાસૂસીને લઇ કોંગ્રેસએ સરકાર પાસે માંગ્યો જવાબ

કોંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલએ સરકારના નેતાઓ અને અધિકારિયો પર ચીનની જાસૂસીના મુદ્દા પર રાજયસભામાં સ્પષ્ટીકરણ માંગ્યું વેણુગોપાલએ કહ્યું આ ખૂબજ ચોંકાવનારૃ છે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ સહિત વિપક્ષી નેતાઓ મુખ્યમંત્રી, સાંસદ, સમા પ્રમુખ અને ઉદ્યોગપતિ સામેલ છે. આ પર ું કાર્યવાહી કરવામાં આવી છે.

(12:00 am IST)
  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST