Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

એનડીએમાં તડા ? અકાલી દળના હરસિમરત કૌર બાદલે મોદી પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું

નવી દિલ્હી: ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં કૃષિ સંબંધિત બિલને લઇને મનદુઃખ સર્જાય છે.  કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં અકાલી દળની એકમાત્ર પ્રતિનિધિ છે.  અકાલી દળ ભાજપનો સૌથી જૂનો સાથી રહ્યો છે.

આ અગાઉ શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંઘ બાદલે લોકસભામાં કહ્યું હતું કે સંસદમાં લાવવામાં આવેલા કૃષિ બીલોના વિરોધમાં પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ કેન્દ્રની મોદી સરકારમાંથી રાજીનામું આપશે.

(9:03 pm IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • " ગમ ભૂલાનેકે લિયે મૈં તો પીયે જાતા હૂં " : દુઃખ ભૂલવા માટે ડ્રગ્સ લેવું પડતું હોય છે : ડ્રગ્સ લેનારની દુર્દશા અને મજબૂરીઓ વિશે કોઈને ખ્યાલ સુદ્ધા નથી હોતો : પૂજા ભટ્ટની ફિલોસોફી access_time 6:10 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST