Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

૭૭ વર્ષિય અશોક સુટાની હેવિએસ્ટ માઇંડસનો શેર ૧૧૧ ટકા વધુ કીંમત પર થયો સૂચીબધ્ધ

બેંગલુરૂમાં આવેલ આઇટી સર્વિસીઝ કંપની હેપીએસ્ટ માઇંડસ ટેકનોલોજીઝનો શેર ગુરૂવારના શેર બજાર પર લગભગ ૧૧૧ ટકા પ્રીમિયમ સાથે રૂપિયા ૩પ૧ પર સૂચીબધ્ધ થયો જયારે એની ઇસ્યૂપ્રાઇઝ રૂપિયા ૧૬૬ પ્રતિ શેર હતી ૭૭ વર્ષિય અશોક સૂટાના સ્ટાર્ટઅપનો આઇપીઓ ૭.૯ સપ્ટેમ્બર દરમ્યાન આવ્યો હતો અને લગભગ ૧પ૧ ગણો વધારે સબ્સક્રાઇબ થયો હતો.

(10:15 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર :રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 96,782 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 52,12,676 થઇ : એક્ટિવ કેસ 10.17,708 થયા : વધુ 87,778 દર્દીઓ સ્વસ્થ થતા 41,09,928 રિકવર થયા : વધુ 1175 લોકોના મોત : મૃત્યુઆંક 84,404 થયો access_time 12:47 am IST