Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

ભલે ગમે તેટલુ કઠિન પગલું ભરવું પડે ભારત પાછળ નહીં હટેઃ એલએસીને લઇ રક્ષામંત્રી રાજનાથસિંહની પ્રતિક્રિયા

રક્ષામંત્રી રાજનાથસિંહએ પૂર્વી લડાખમાં એએસી પર જારી તનાવને લઇ રાજયસભામાં કહ્યું કે દેશહીતમાં ચાહે જેટલું મોટું અથવા કડક પગલું ભરવું પડે  ભારત પાછળ નહીં હટે એમણે કહ્યું આપણા જવાન ચીની સેનાને આંખથી આંખ મિલાવી ઉભા છે અને સદનથીએમના આ હોસલાને પ્રોત્સાહિત સંદેશ આપવો જોઇએ.

(12:38 am IST)