Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

રૂસી રાષ્ટ્રપતિ પુતિન અને નેપાલી પીએમ ઓલીએ પીએમ મોદીને એમના જન્મદિવસ પર આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોજીના ૭૦માં જન્મ દિવસ પર નેપાલના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ એમને અભિનંદન આપતાં કહ્યું છે અમે બંને દેશો વચ્ચે સંબંધને વધુમજબૂત બનાવવા માટેમળીને કામ કરવાનું જારી રાખીશું. જયારે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ અભિનંદન સંદશમાં કહ્યું હું આપની સાથેદ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય એજંડા પર એક સાથે કામ કરવા માટે તત્પર છીએ.

(12:40 am IST)