Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

રાજકોટમાં સાાંજે 44 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ કોરોનાના 71 કેસ નોંધાયા

કુલ કેસ 7721 : આજે 87 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટ: શહેરમાં સાંજે  44 અને બપોરે  27 સાથે આજે કુલ 71 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 44 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 7721 થયા છે. હાલમાં 789 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે  87 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .આવી છે 

(8:26 pm IST)