Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મધ્‍યપ્રદશેમાં અલગ-અલગ જગ્‍યાઓ પર ઝાડથી લટકતા મળ્યા ર ખેડૂતોના શબ, આત્‍મહત્‍યાની આશંકા

મધ્‍યપ્રદેશના સાગર જિલ્‍લામાં ર અલગ અલગ સ્‍થાનો પર ૩પ વર્ષીય અને પ૦ વષિિય ર ખેડૂતો એ ઝાડથી ફાંસી લગાવી આત્‍હત્‍યા કરી લીધી આમાંથી ૩પ વર્ષીય ખેડૂત પ ઓકટોબરથી લાપતા હતો ખેડૂતોના પરિજનો મુતાબિક ફસબ ખરાબ હોવાને લઇ કરજ ન ચુકવી શકવાને કારણે તે બંને પરેશાન હતા.

(10:51 pm IST)