Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

બિહારમાં મહાગઠબંધનનું ઘોષણાપત્ર જારી : ૧૦ લાખ નોકરી અને આવેદન શુલ્ક માફીનો વાયદો

પટણા : બિહાર ચૂંટણી માટે મહાગઠનબંધનએ ઘોષણાપત્ર જારી કર્યુ છે અને પ્રથમ કેબિનેટ બેઠકમાં ૧૦ લાખ યુવાઓએ રોજગાર આપવાનો વાયદો હોદરાવ્યો, મહાગઠબંધનએ સરકારી નોકરીઓ માટે આવેદન ફોર્મ નિઃશૂલ્ક કરવા મનરેગા કાર્ય દિવસ-૧૦૦ થી ર૦૦ કરવા ખેડૂતોની કર્જ માફી અને પ્રવાસીયો માટે કર્યુરી શ્રમવીર સહાયતા કેન્દ્ર ખોલવાનું પણ વચન આપ્યું છે.

(10:01 pm IST)