Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં બાઇક સવાર બદમાશોએ કરી બીજેપી નેતાની ગોળી મારી હત્‍યા : હાહાકાર

નવી દિલ્‍હી : ફિરોઝાબાદ (ઉત્તરપ્રદેશ)માં શુક્રવાર રાતના ત્રણ બાઇક સવાર બદમાશોએ બીજેપી નેતા ડી.કે. ગુપ્‍તાની ગોળીમારી હત્‍યા કરી નાખી એસ.એસ.પી. સચિન્‍દ્ર પટેલને બતાવ્‍યું કે ગુપ્‍તા જયારે દુકાન બંધ કરી નીકળી રહ્યા હતા ત્‍યારે બદમાશોએ એના પર ફાયરીંગ કર્યુ એસ.એસ.પી.એ. કહ્યું પરિવારએ થોડા લોકોના નામ આપ્‍યા છે. જેની સાથે પીડિતને થોડા વિવાદ હતો.

(10:49 pm IST)
  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST

  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST