Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

જો હું બિડેનથી રાષ્‍ટ્રપતિ ચૂંટણી હારી ગયો તો કદાચ દેશ છોડવો પડે : મજાકમાં ટ્રમ્‍પ

અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ મજાકમાં કહ્યું છે કે જો તે પોતાના ડેમોક્રેટિક પ્રતિહંડ્ડીનો બિડેનથી ચૂંટણી હારી થશે તો કદાચ એમને દેશ છોડવો પડે એમણે કહ્યું શું તમે વિચારી શકો છો કે જો હું હારી ગયો તો પુરા જીવનમાં શું કરીશ ? હું દુનિયાનો સૌથી મોટો ફંડરેજર બનીશ પણ હું આવું કરવા નથી ઇચ્‍છતો.

(10:50 pm IST)