Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

સહકર્મી ઓછુ કામ કરે આના માટે ઇટાલીની મહિલા કોફીમાં નશીલી દવા નાખતી હતી, થઇ જેલ સજા

ઇટાલીમાં એક મહિલા પોતાની સહકર્મી એલિસ બોર્ડનની કોફીમાં ઘણા દિવસો સુધી નશીલી દવા નાખતી રહી જેથી તે ઓછુ કામ કરી શકે જેના માટે એને ૪ વર્ષની જેલ સજા થઇ છે. એલિસને શક ત્‍યારે પડયો જયારે મહિલા રજા પર હતી અને એને સ્‍વાસ્‍થ્‍ય સંબંધી મુશ્‍કેલી ન થઇ પછી એણે કોફી ટેસ્‍ટ કરાવી અને સત્‍ય સામે આવ્યું.

(10:51 pm IST)
  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST

  • અબડાસા પેટા ચૂંટણી ફોર્મ ચકાસણીનું કાર્ય પૂર્ણ.:32 ફોર્મ માંથી 7 ફોર્મ રદ્દ થયા:ઉમેદવારોના 25 ફોર્મ માન્ય :હાલ સુધીના ચિત્ર પ્રમાણે 19 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીનો જંગ: હજી ઉમેદવારી પત્ર પાછા ખેંચનાવાનું બાકી... access_time 6:15 pm IST

  • પટણા એરપોર્ટ ઉપર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના હેલીકૉપટરના બે પંખા તૂટ્યા : ચૂંટણી પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા : તેમની સાથે બિહારના બે મંત્રીઓ મંગલ પાંડે તથા સંજય ઝા પણ હતા : બાલ બાલ બચાવ access_time 8:12 pm IST