Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 26 કેસ : કુલ આંક 7747એ પહોંચ્યો

ગઈકાલે 86 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 6759 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 87.54 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 26 કેસ નોંધાતા કુલ આંક 7747 એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 26 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 7747 થયા છે.ગઈકાલે 87 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  6759 થતા રિકવરી રેટ  87.54 ટકા થયો છે.

આજ દિન સુધીમાં કુલ 2,98,221 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:54 pm IST)
  • ડીડીસીએના પ્રમુખ પદે રોહન અરુણ જેટલી ચૂંટાયા : દિલ્હી ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના પ્રમુખ પદે સ્વર્ગસ્થ નાણામંત્રી અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી ચૂંટાઈ આવ્યા છે. access_time 5:08 pm IST

  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • અબડાસા પેટા ચૂંટણી ફોર્મ ચકાસણીનું કાર્ય પૂર્ણ.:32 ફોર્મ માંથી 7 ફોર્મ રદ્દ થયા:ઉમેદવારોના 25 ફોર્મ માન્ય :હાલ સુધીના ચિત્ર પ્રમાણે 19 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીનો જંગ: હજી ઉમેદવારી પત્ર પાછા ખેંચનાવાનું બાકી... access_time 6:15 pm IST