Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

"ગેમ ચેન્જર" સાબિત થાય તેવું ખુબજ મોટું પગલું આગામી બજેટમાં મોદી સરકાર ભરી રહી છે: બે ખુબ જ મોટા ખાતાઓને મર્જ કરી દેવાશે?

આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર બે અત્યંત મહત્વના ખાતાઓને એકબીજામાં મર્જ કરી રહ્યાની જાહેરાત કરશે તેવી પૂરી સંભાવના છે. જો બધું સમુસુતરું ઉતરશે તો આ પગલું અત્યાર સુધીનું સૌથી મોટું અને તમામ માટે "ગેમ ચેન્જર" સાબિત થશે તેમ ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે.

(10:42 am IST)