Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વિશ્વના ૧૩૦ દેશો માટે કોરોના રસી ઉપલબ્ધ નથી

જીનીવા : સંયુકત રાષ્ટ્ર સંઘ (યુનો)ના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેએ કહ્યું છે કે વિશ્વમાં ૭૫% કોરોના રસીકરણ માત્ર ૧૦ દેશોમાં થયુ છે. જયારે ૧૩૦ દેશ એવા છે જેને એક પણ કોરોના રસી મળી નથી. તેમણે કોરોના વેકસીનની અસમાન વહેંચણીની ઝાટકણી કાઢી હતી. આ બધા વચ્ચે રસીકરણમાં વિશ્વમાં ઈંગ્લેન્ડ પછી ભારત ત્રીજા નંબરે છે. અત્યાર સુધીમાં એકાદ કરોડ આસપાસ કોરોના વોરીયર્સને રસી અપાઈ ગઈ છે. માર્ચથી ૫૦ વર્ષ ઉપરનાને અપાશે.

(4:11 pm IST)