Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આસામ અને મિઝોરમના સરહદી વિસ્તારોમાં હિંસા ભડકી,ઝૂપડીઓ અને દુકાનોને આગ લગાવી: ગિરનાર પર્વત ઉપર પૂજ્ય મોરારીબાપુ ગરબે ઘૂમ્યા, 'મા'ની કૃપા હોય તો જ ગિરનાર પર્વત ઉપર કથા ગાવા મળે: પૂજ્ય મોરારીબાપુ: દુષ્કર્મની ઘટનાના વિરોધમાં સૌરાષ્ટ્રનું ધ્રોલ સજ્જડ બંધ: રાજકોટમાં ગઇસાંજે બિહામણો વરસાદ, વીજળીના ભયાનક કડાકાભડાકા સાથે ત્રણ ઇંચ, રાજકોટના ૪૦ ટકા વિસ્તારોમાં અંધારપટ: રાજકોટ થી જામનગર હાઈવે ઉપર વીજળી અને વરસાદનું ભયાનક તાંડવ સર્જાયું , પોણા બે લાખ લોકોએ facebook ઉપર અકિલાના લાઈવ ન્યુઝ નિહાળ્યા: સટોડિયાઓમાં અમેરિકાના જો બીદેન હોટ ફેવરિટ જ્યારે બિહારની ચૂંટણીમાં એનડીએ અને યુપીએ મોરચો લગોલગ: મહારાષ્ટ્રમાં ઐતિહાસિક આર્થિક કટોકટી સર્જાયાનું શરદ પવારે જાહેર કર્યું

(1:09 pm IST)