Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મહારાષ્ટ્રમાં ઐતિહાસીક આર્થીક કટોકટીઃ શરદ પવાર

મુંબઇઃ દેશના સૌથી ધનિક અને વિવિધ રાજયોમાં ટોચનું જીડીપી રેટીંગ ધરાવતા મહારાષ્ટ્રમાં ઐતિહાસીક આર્થીક કટોકટી સર્જાયાનું એનસીપીના ચીફ શરદ પવારે કહ્યું છે તેમણે કહ્યું કે રાજયના પૂર અસરગ્રસ્તોને મદદ કરવા માટે રાજય સરકાર પાસે લોન લેવા સિવાઇ વિકલ્પ નથી રહયો

(1:26 pm IST)