Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ભારતમાં પહેલી વાર હિંગની ખેતીની શરૂઆત

દેશમાં પહેલી વખત હિંગની ખેતીની શરૂઆત હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં થઇ છે. હિંગનો પહેલો છોડ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) અને ઇન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન બાયોસોર્સ ટેકનોલોજી (IHBT)  ના ડિરેકટર ડો. સંજયકુમાર દ્વારા રોપવામાં આવ્યો હતો.

(3:46 pm IST)