Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જમ્‍મુ-કાશ્‍મીરથી લશ્‍કર-અે-તૈયબાના ત્રણ આતંકીની ધરપકડ : પાક ડ્રોનથી આવેલ હથિયાર સીઝ

પોલીસ અે કહ્યું છે કે જમ્‍મુ-કાશ્‍મીરના રાજૌરી જિલ્‍લાથી સુરક્ષા બળોઅે લશ્‍કર-અે-તૈયબાના તરણ આતંકીની ધરપકડ કરી આતંકી પુલવામાં જિલ્‍લાથી છે અને પાકિસ્‍તાન ડ્રોનથી આવેલ હથિયાર લેવા રાજૌરી ગયા હતા. પોલીસઅે કહ્યું ર અેકે-પ૬ રાઇફલ્‍સ, ર પિસ્‍ટલ, ૪ ગ્રેનેડ સહિત ઘણા હથિયાર ગોલા-બારૂદ મળ્યા અને રૂપિયા ૧લાખ પણ જપ્‍ત થયા

(12:50 am IST)