Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કાલથી મળી રહેલ વિધાનસભા સત્રમાં હાજરી આપવા ધારાસભ્યોની કોરોના ટેસ્ટીંગ દરમિયાન કોગ્રેંસના ૩ ધારાસભ્યોને કોરોના પોઝીટીવના લક્ષણો દેખાયા

કોગ્રેંસના પુનાભાઈ ગામીત, નાથાભાઈ પટેલ તથા વિરજીભાઈ ઠુંમરને કોરોના પોઝીટીવ

અમદાવાદઃ આવતીકાલથી મળતી વિધાનસભા સત્ર દરમિયાન વિધાનસભાના ચોથા માળે તમામ ધારાસભ્યોના કોરોના ટેસ્ટની કામગીરી આજે સવારથીજ હાથ ધરાઈ છે જેમાં કોગ્રેંસના ૩ ધારાસભ્યો પુનાભાઈ ગામીત, નાથાભાઈ પટેલ તથા વિરજીભાઈ ઠુંમરને કોરોના
 

(5:17 pm IST)