Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ડી.એચ.એફ.એલ.ના પ્રમોટર વાઘવાને ઋણધારકોને રૂ.૪૩ હજાર કરોડ ચુકવવા આર.બી.આઇ. નિયુકત અધિકારીને પત્ર દ્વારા જાણ કરી

મુંબઇઃ દિવાન હાઉસીંગ ફાઇનાન્‍સ કંપનીના પ્રમોટ અને હાલ જેલમાં બંધ કપીલ વાઘવાને તેના પરિવારની લગભગ ૪૩ હજાર કરોડની સંપતિ ઋણધારકોને ચુકવવા માટે સોંપી આપવા રીઝર્વ બેંક દ્વારા નિયુકત અધિકારી આર. સુબ્રહમણ્‍યમ કુમારને પત્ર દ્વારા જાણ કરી છે.

(10:53 pm IST)
  • કુલ ૧૨,૪૪૪ રન બન્યા ૪૩૧ વિકેટો પડીઃ ૫૨૫ રન સાથે લોકેશ રાહુલ સૌથી આગળ : આઇપીએલમાં અત્યાર સુધી કુલ ૩૭ મેચ રમાયા, ૮૭૯૭ બોલ ફેંકાયા, ૧૨,૪૪૪ રન બન્યા, ૪૩૧ વિકેટો પડી, ૯૭૩ ચોગ્ગા અને ૪૮૯ છગ્ગાઓ લાગ્યા, ૬૯ ફીફટી અને ત્રણ સદી (ત્રણેય ભારતીય) બની ૫૨૫ રન સાથે લોકેશ રાહુલ અને ૧૯ વિકેટો સાથે રબાડા ટોચના સ્થાને access_time 2:38 pm IST

  • અન્યાય સામે ઝુકીશ નહી, રાજીનામું આપી દઈશ અમરીન્દરસિંહ: અન્યાય સામે ઝૂકવાને બદલે રાજીનામું આપી દેવાનું વધુ પસંદ કરીશ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કૃષિ કાયદાઓ ઉપર બોલતાં જણાવ્યું હતું. access_time 12:58 am IST

  • સાયબર ક્રાઇમના કારણે 1.25 લાખ કરોડનું નુકસાન : ભારતમાં સાયબર ગુનાના કારણે 2019 માં રૂ. 1.25 લાખ કરોડનું નુકસાન થયું હોવાનું સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે access_time 12:51 am IST