Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના રોડ શોમાં કોવિડ-૧૯ ગાઇડ લાઇનના ઉલ્લંઘનને લઇ બીજેપી નેતા પર એફઆઇઆર

ઇંદોર (મધ્યપ્રદેશ)માં ૧૯ ઓકટોબરના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના રોડ શો દરમ્યાન કોવિડ-૧૯ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર બીજેપી નેતા દિનેશ ભાવસાર પર એફઆઇઆર દાખલ થઇ છે. એફઆઇઆરના અનુસાર  રોડ શો માટે પ વાહનોની અનુમતિ આપવામાં આવી હતી પણ ર૦-રપ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો અન પાર્ટીના સભ્યોએ માસ્ક પહેર્યા ન હતા.

(11:01 pm IST)