Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મને કમલનાથજીની ભાષા પસંદ નથી આવીઃ એમના આઇટમ વાળા નિવેદન પર રાહુલ ગાંધી

મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી કમલનાથ દ્વારા મંત્રી ઇમરતી દેવીને અપ્રત્‍યક્ષ રીતે આઇટમ કહી બોલાવવા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે જે રીતની ભાષાનો એમણે (કમલનાથ) ઉપયોગ કર્યો તે મને પસંદ નથી. રાહુલએ આગળ કહ્યું હું આને યોગ્‍ય નથી માનતો મને લાગે છે કે આ દુર્ભાગ્‍યપૂર્ણ છે.

(11:08 pm IST)