Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોલકાતાના એક ઘર પર એસટીએફની રેડમાં મળ્યા સોનાના ઘરેણા અને રૂપિયા ૧.૬ર કરોડ રોકડા

કોલકાતા પોલિસએ બતાવ્યું છે કે ઇલિયટ રોડ, પાર્કસ્ટ્રીટમાં આવેલ એક ઘર પર એસટીએફની છાપામારીમાં રૂપિયા .૬ર કરોડ રોકડા, સોનાના દાગીના, લેપટોપ અને સ્માર્ટફોન જપ્ત કર્યા. જપ્ત થયેલરોકડની તસ્વીર સામે આવીછે. પોલિસએ બતાવ્યું કે ઘરના સભ્યોએ આટલી રોકડ અને ઘરેણાને લઇ કોઇ સંતોષજનક જવાબ નથી આપ્યો.

 

(11:44 pm IST)