Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મુખ્ય આરોપી પાસે મરવા-મારવા સિવાય વિકલ્પ ન હતોઃ બલિયા કેસ પર બીજેપી ધારાસભ્ય

બલિયા (ઉતર પ્રદેશ) કેસ પર બીજેપી ધારાસભ્ય સુરેન્દ્રસિંહએ કહ્યું મુખ્ય આરોપીએ આત્મરક્ષામાં ગોળી ચલાવી ન હોત તો એના પરિવારના દર્જનો લોકો મરી જાત. ધારાસભ્યએ કહ્યું મુખ્યારોપીની સામે મરવા અને મારવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. બીજા પક્ષ પર પણ કાર્યવાહી થવી જોઇએ જેમણે મહિલાઓ પર લાઠીથી હુમલો કર્યો.

(12:00 am IST)