Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પ્રથમ ચરણમાં ૩ કરોડ લોકોને આપવામાં આવશે કોવિડ-૧૯ વેકસીન, ફ્રંટલાઇન વર્કર્સને પ્રાથમિકતા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું કે ભારત સરકાર કોવિડ-૧૯ ટીકાકરણના પ્રથમ ચરણમાં ડોકટર, ચિકિત્સા-સહાયક અને અન્ય ફ્રંટલાઇન વર્કર્સ સહિત ૩ કરોડ લોકોને વેકસીન આપવાની યોજના પર કામ કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયએ આ પણ બતાવ્યું કે પહેલા ચરણમાં સંભવતઃ જાન્યુઆરીથી જૂન ર૦ર૧ વચ્ચે કોવિડ-૧૯ની વેકસીન આપવામાં આવશે.

(11:28 pm IST)