Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સસ્પેન્ડ સાંસદોના સમર્થનમાં વિપક્ષએ લોકસભાની કાર્યવાહીનો પણ કર્યો બહિષ્કાર

રાજયસભા પછી વિપક્ષી દળોએ સસ્પેન્ડ સાંસદોના સમર્થન અને કૃષિ બિલના વિરોધમાં લોકસભાની કાર્યવાહીનો પણ બહિષ્કાર કર્યો છે. આ પહેલા કૃષિ ખરડાઓના વિરોધમાં સાંસદોની નારેબાજી પછીલોકસભાનીકાર્યવાહી ૧ કલાક માટે સ્થગિત થઇ હતી જયારે બહિષ્કારની ઘોષણા પછી લોકસભા સ્પીકરએ વિપક્ષી સદસ્યો સાથે બેઠક કરી.

(12:06 am IST)