Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મહારાષ્ટ્રમા સીબીઆઈને નો એન્ટ્રી : ઉદ્ધવ ઠાકરે સરકારેઆપેલી ‘સામાન્ય સંમતિ’ પાછી ખેંચી લીધી

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને આપેલીસામાન્ય સંમતિપાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં હવે તપાસ એજન્સીને કોઈ પણ સંજોગોમાં તપાસ શરૂ કરવા માટે પરવાનગી માટે રાજ્ય સરકારનો સંપર્ક કરવો પડશે. સીબીઆઈએ ઉત્તર પ્રદેશ સરકારની ભલામણ પર ટીઆરપી કૌભાંડમાં એફઆઈઆર નોંધાવ્યાના એક દિવસ બાદ બાબત સામે આવી છે.

(12:33 am IST)
  • ભાજપનો અમૂલ ઉપર ભરડો : કોંગ્રેસ કોર્ટમાં દોડી અમૂલ કંપની ઉપર બનાવટી બહુમતી સર્જવા ભાજપ પ્રયાસ કરી રહી હોવાના આરોપ સાથે કોંગ્રેસે અદાલતનો આસરો લીધો છે access_time 1:02 pm IST

  • ડો. રેડ્ડી ફાર્મા ઉપર સાયબર એટેક દેશની મોટી ફાર્માસ્યુટીકલ ફાર્મા કંપનીઓ માહેની ડો.રેડ્ડી ફાર્મા ઉપર મોટો સાયબર એટેક થયો છે : કંપનીએ કહ્યુ કે આ સાયબર હુમલાને કારણે તેમની ડેટા સેવાઓ ખોરવાઈ ગઈ છે access_time 1:02 pm IST

  • મુંબઈના નાગપાડા વિસ્તારમાં આવેલ મોલમાં ભીષણ આગ ભભૂકી : ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ પહોંચી :ફાયર બ્રિગેડ વિભાગે આગને લઈને લેવલ-3 સ્તર બતાવી : હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી : ફાયર ફાયટરો દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસ ચાલુ access_time 12:51 am IST