Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રાજકોટમાં સાંજે 44 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 70 કેસ નોંધાયા : કુલ કેસ 8060 : આજે 94 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 655 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 44 અને બપોરે 26 સાથે આજે કુલ 70 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 44 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8060 થયા છે. હાલમાં 655 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 94 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(8:23 pm IST)