Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

એક શખ્‍સો બોગસ કંપનીના ૩૪ કરોડ શેર વેચ્‍યા : બોમ્‍બે હાઇકોર્ટ આગોતરા જામીનનો ઇન્‍કાર કર્યો

મુંબઇ : બોમ્‍બે હાઇકોર્ટે એક શખ્‍સને બોગસ કંપનીના શેર કુલ કિંમત રૂા. ૩૪.૧ર કરોડના વેચી મારવાના કેસમાં સંડોવાયેલ શખ્‍સને આગોતરા જામીન આપવાનો ઇન્‍કાર કર્યો હતો.

ફરીયાદીની ફરીયાદ પછી પોલીસે શિશિર અગ્રવાલ અને તેના પિતા અશોકકુમાર વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી હતી જયારે ફરીયાદીએ અવારનવાર માંગણી કરતા ૩૪.૧ર કરોડ પૈકીના ૧૯.પ કરોડ રૂપીયા પરત આપ્‍યા હતા.

(9:50 pm IST)