Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કેનેડામાં ભણેલ અને ફેસબુકમાં કામ કરી ચુકેલ શખ્સની હૈદરાબાદમાં ડ્રગ્સ વેંચવા સંદર્ભમાં થઇ ધરપકડ

હૈદરાબાદમાં મોતીલાલ નામના શખ્સને રૂપિયા ૧ લાખ થી વધારેના હશીશ ઓઇલ અને ગાંજા સાથે ધરપકડ કરી આરોપી કેેનેડાથી એમ.એસ.ડીગ્રી ધારક છે. અને ફેસબુકમાં કામ કરી ચુકયો છે. એક અધિકારીએ બતાવ્યું કે આરોપી રોજ ઘરથી કામ પર જવાના બહાને નીકળી ઘેર-ઘેર જઇ ડ્રગ્સ ડીલીવર કરતો હતો.

(11:16 pm IST)