Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગેરંટી નથી કે વિકસિત કરવામાં આવી રહેલ કોવિડ-૧૯ની કોઇ વેકસીન કામ કરશેઃ ડબલ્યૂએચઓ ચીફની પ્રતિક્રિયા

ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડ્રોસ એધેનોમ ગેબ્રિયેસસએ કહ્યું છે કે આ વાતની કોઇ ગેરંટી નથી કે વિકસિત કરવામાં આવી રહેલ કોઇપણ કોવિડ-૧૯ વેકસીન કામ કરશે. ગેબ્રિયેસસએ કહ્યું વેકસીનના વિકાસનો ઇતિહાસ બતાવે છે કે કંઇક વિફલથશે. અને કંઇક સફળ થશે. ગેબ્રિયેસસએ કહ્યું વર્તમાનમાં ર૦૦ વેકસીનનું કલીનિકલ અને પ્રી-કલીનીકલ પરીક્ષણ ચાલી રહ્યું છે.

(11:41 pm IST)