Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોરોના મહાસંગ્રામઃ કોવિડ-૧૯થી સર્વાધિક પ્રભાવિત ૭ રાજયોના મુખ્યમંત્રિયો સાથે મીટિંગ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિને લઇ હાઇ-લેવલ વર્ચુઅલ મીટિંગ કરશે. કોવિડ-૧૯થી સૌથી વધારે પ્રભાવિત ૭ રાજયો (મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, દિલ્લી અને પંજાબ)ના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્યમંત્રી આ મીટિંગમાં શામેલ થશે સરકારી આંકડા મુજબ દેશમાં કુલ કોરોના કેસના ૬પ.પ ટકા મામલા આ સાત રાજયોમાં છે.

(11:48 pm IST)