Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

આંદ્રે રસલએ પ્રેકટિસ દરમ્યાન તોડયો કેમેરાનો કાચ, કેકેઆરએ શેયર કર્યો વીડિયો

કોલકાતા નાઇટ રાઇડર્સએ નેટ પ્રેકટિસ દરમ્યાન એક શોટ સાથે એક કેમેરાનો કાચ તોડતા જોવા મળ્યા.ઓલ-રાઉંડર આંદ્રે રસલનો વીડિયો સોશલ મીડિયા પર શેયર કર્યો છે. આ સાથે કેકેઆરએ લખ્યું ઓહ ગોશ તોડી નાખ્યો આખરી શોટનો ઇંતજાર કરો વીડિયો પર એક ચાહકએ લખ્યું આ કલાસિક છે.

(12:07 am IST)